
ભારતમાં નહિ પણ વિશ્વમાં અનેક મંદિરો આવેલા છે. જેમાં વિભીન સ્વરૂપમાં ભગવાન બીરાજમાન છે. પરંતુ માત્ર અને માત્ર ગુજરાત રાજ્યના પાટણ જીલ્લામાં પદ્મનાભ ભગવાન તેમજ તેમની સાથે ૩૩ કોટી દેવતાઓ ૮૮ હાજર ઋષિમુનીઓ ૫૬ કોટી યાદવ બધાજ દેવી દેવતાઓ માટીના ઢગલા સ્વરૂપમાં એટલે કે નિરાકાર રીતે બીરાજ માં છે.